અપહરણના ગુનાનો બે વર્ષથી નાસતો ફરતો આરોપી શખ્સ ધોરાજીથી દબોચાયો

jail

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે, અપહરણના ગુનાનો બે વર્ષથી નાસતા ફરતા આરોપી શખ્સને પોલીસે ધોરાજીથી દબોચી લીધો છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ  ભચાઉમાં રહેનાર મૂળ અમરેલી હાલે રાજકોટના ધોરાજીમાં રહેનાર આરોપી વિરુદ્ધ બે વર્ષ અગાઉ અપહરણની ફરિયાદ દાખલ કરાઈ હતી. આ આરોપી શખ્સ બે વર્ષથી નાસતો ફરતો હતો ત્યારે પોલીસે ધોરાજીથી દબોચી લીધો છે. આ આરોપી ઈશમને પકડી અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવા માટે ભચાઉ પોલીસના હવાલે કરી દેવામાં આવેલ છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-