આદિપુરમાંથી દારૂની 6 બોટલ સાથે મોપેડ ચાલક દબોચાયો
copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે આદિપુરમાંથી એક નંબર વિનાની મોપેડના ચાલકને દારૂની છ બોટલ સાથે પોલીસે ઝડપી પાડયો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરના તોલાણી સર્કલ પાસેથી આ શખ્સને ઝડપી પાડવામાં આવેલ હતો. બાદમાં તેની તપાસ હાથ ધરતા તેની પાસેથી દારૂની 6 બોટલ નીકળી પડી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
