ભુજ શહેરમાંથી આંકડો લેતો શખ્સ પોલીસના સકંજામાં
copy image

સૂત્રો જણાવી રહ્યા છે ભુજ શહેરમાંથી આંકડો લેતા એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના ભીડનાકા નજીક કોઠાવંડીમાં બપોરના સમયે આંકડો આરોપી ઈશમને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
