અબડાસાના સિંધોડી ગામની એક દુકાનમાં ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ

fir

copy image

copy image

  અબડાસા ખાતે આવેલ સિંધોડી મોટીની દુકાનમાંથી ચોરી થતાં અજાણ્યા ચોર ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સિંધોડી ગામમાં આવેલ મોટર રિપેરિંગની દુકાનમાંથી અજાણ્યા શખ્સો બે બંડલોના બોક્સ સહિત કુલ રૂા. 31,409ના મુદ્દામાલ પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે અજાણ્યા ચોર ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.  

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-