ભરુચ નજીક હાઈવે પર ટ્રક ધડાકભેર પલ્ટી : કારનો આબાદ બચાવ

copy image

copy image

ભરુચ નજીક હાઈવે પર એક ટ્રક ધડાકભેર પલ્ટી મારી ગઈ હતી. જેનો વિડિયો પણ સામે આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભરૂચમાં શુક્લતીર્થ નજીક હાઈવે પર આ ઘટના સર્જાઈ હતી. શુક્લતીર્થ નજીક શુક્લતીર્થ-તવરા હાઈવે પર ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા આ ટ્રક ધડાકભેર પલ્ટી હતી. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવમાં ટ્રકની સામે આવી રહેલી એક કારનો આબાદ બચાવ થયો હતો. માહિતી મળી રહી છે કે આ બનાવનો વિડીયો વાયરલ થયો છે. 

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-