પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં ફરી એક વખત આગનો બનાવ : બે કારમાં આગ ભભૂકી ઉઠી
copy image

સૂત્રો જણાવી રહ્યા છે આજે પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં ફરી એક વખત આગનો બનાવ બન્યો હતો. આ બનાવની માહિતી મુજબ મેળા વિસ્તારમાં, સેક્ટર 2 નજીક પાર્ક કરવામાં આવેલ બે કારમાં આગ ભભૂકી ઉઠી હતી. ફાયર વિભાગે તુરંત આગ પર કાબુ મેળવી લીધો હતો. પરીણામે મોટી દુર્ઘટના ટળી હતી. જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં એક વાહન સંપૂર્ણપણે બળીને ભશ્મ થઈ ગયું છે. તેમજ અન્ય એક અડધું બળી ગયું હતું. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
