ખાવડાની કોટડા ચેકપોસ્ટ નજીકથી મધ્યરાત્રી દરમ્યાન ગાડીમાંથી શરાબની 10 બોટલ સાથે ત્રણ શખ્સોની અટક

copy image

copy image

ખાવડાની કોટડા ચેકપોસ્ટ નજીકથી મધ્યરાત્રી દરમ્યાન એક બોલેરો ગાડીમાંથી શરાબની 10 બોટલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ તાલુકાના ખાવડાની કોટડા ચેકપોસ્ટ પાસે ખાવડા પોલીસે વાહન ચેકિંગમાં હતી તે દરમ્યાન એક  બોલેરો ગાડીમાંથી 10 શરાબની બોટલ નીકળી પડી હતી. પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી સાથે ત્રણ શખ્સોની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-