મીઠી રોહરની સીમ વિસ્તારમાંથી છ જુગારપ્રેમીઓ ઝડપાયા

970736623Jugar

copy image

copy image

મીઠી રોહરની સીમ વિસ્તારમાંથી છ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મીઠી રોહરની સીમ વિસ્તારમાં  એમ.કે. ટીમ્બરના દરવાજા નજીક જાહેર સ્થળ પર અમુક શખ્સો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા ત્યારે અચાનક ત્રાટકેલી પોલીસની ટીમે આ ખેલીઓને રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રૂ.19,800 ની રોકડ સાથે તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-