જુનાગઢમાં જુગાર રમતા 11 ઇસમો પકડાયા

જુનાગઢ : ઝાંઝરડા રસ્તા પર સમીર એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોર પર રહેતો કિરીટ ઉર્ફે કાળુ કરશન વાઢેર હાજર વરલીનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે રેન્જ સાયબર સેલના પીએસઆઈ કે.એમ.મોરી સહિતની ટીમે રેડ પાડી જુગાર રમતા કિરીટ ઉર્ફે કાળુ કરશન, વિનોદ કિશન આહુજા, ઉતમ અરવિંદ બાવળીયા, મુકેશ નાથા મકવાણા, રોહિત રામ ઓડેદરા, રોહન ઉર્ફે રણજીત શૈલેષ વાઢેર, યોગેશ પ્રવિણ, નિતેષ શાંતિ વાઢેર, દિપક નટુ નાંઢા, અતુલ મોહન જેઠવા અને હિતેષ માધવ આસોડિયાનને પકડી લીધા હતા.    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *