પોરબંદરનાં બે શખ્સોને ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતાં પકડ્યા

રાજકોટ સ્વાશ્રય સોસાયટી-૧ નજીક રસ્તા ઉપરથી ટાટા સુમો ગ્રાન્ડ કાર નંબર જીજે ૨૫ એ ૩૦૯૦ માંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ સાથે શખ્સ ગોપાલભાઈ રતનીભાઈ પોસતરીયા, હેમંતભાઈ ગોપાલભાઈ પોસતરીયા રહે. બંને હાઉસિંગ બોર્ડ કોલોની પોરબંદર વાળાના કબ્જા ભોગવટામાંથી ગેરકાયદેસર કોઈ પણ જાતના પાસ પરમીટ કે આધાર વગર ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ૩૬૦ કિંમત રૂ.૧,૦૮,૦૦૦ તથા સુમો કાર તથા મોબાઈલ મળી કુલ કિંમત રૂ.૬,૧૩,૫૦૦ નાં મુદામાલ સાથે શખ્સને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *