પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો
પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 24,895 લીટર ગેરકાયદેસર બાયોડીઝલ ઝડપાયો
કોઈપણ પ્રકારના આધાર પુરાવા અને બિલ વગરનું પેટ્રોલિયમ નો જથ્થો મળી આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી
કન્ઝ્યુમર પંપ તથા ડીઝલ સંગ્રહ કરવાનો ટાંકો અને 24,895 લીટર ડીઝલ મળી કુલ 19.91 લાખનો મુદ્દામાલ સીલ કરી બે આરોપીઓ વિરોધ કાયદેસરની કાર્યવાહી કરી
ગાંધીધામ ડી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ની કલમ 280, 287,54, 3 (5) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી