લખપતમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસનો માહોલ

copy image

 કચ્છના લખપતમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસનો માહોલ સર્જાયો હતો. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ   લખપત તાલુકા મથક દયાપર, ઘડુલી, નાની વિરાણી, દોલતપર માતાનામઢ, વર્માનગર અને પાનધ્રો સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી સાંજ સુધીના સમયગાળા સુધી ધુમ્મસ ભરેલ માહોલ જોવા મળ્યો હતો. આવા ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે ઝાકળ વર્ષાને કારણે માર્ગો પર પાણી છવાયું હતું.  જેના પરીણામ સ્વરૂપે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.