સાગીરાનું અપહરણ થતાં કોડાય પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

kidnaping-1222

copy image

copy image

 સાગીરાનું અપહરણ થતાં કોડાય પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ફરિયાદીની સગીર વયની પુત્રીને કોઈ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવીને તેમના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.