ધોળાવીરામાં મજૂર મહિલાઓ સાથે થયેલ ગેરવર્તન થતાં ડીઆઈજી અને ગૃહ રાજ્ય સચિવને લેખિત રજૂઆત

crime

copy image

copy image

   ધોળાવીરામાં મજૂર મહિલાઓ સાથે ગેરવર્તન થતાં પોલીસ મથકે રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન થતાં આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બે માસ અગાઉ આ અંગે સંબંધિત મહિલાએ મજુર મહિલાઓ સાથે થયેલ ગેરવર્તન મામલે પોલીસને રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવેલ હોવાની રજૂઆત ડીઆઈજી અને ગૃહ રાજ્ય સચિવને લેખિત રીતે કરવામાં આવેલ છે.