અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ દ્વારા બોર્ડ પરીક્ષા માર્ગદર્શન તેમજ શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરાયું

image-126

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ દ્વારા બોર્ડ પરીક્ષા માર્ગદર્શન તેમજ શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ દ્વારા સેવા સાધના છાત્રાલય, ભુજ મધ્યે SSC અને HSC બોર્ડની પરીક્ષા આપનાર વિધાર્થીઓ માટે “તનાવ મુક્ત અને પ્રસન્નતા યુક્ત”, માર્ગદર્શન સહ શુભેચ્છા કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ છે.

બોર્ડ પરીક્ષા માર્ગદર્શન વક્તા:-

રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા

માન. શ્રી જાગૃતિબેન વકીલ

તારીખ:- ૧૮/૦૨/૨૦૨૫, મંગળવાર

સમય:- સાંજે ૪:૪૫ થી ૫:૪૫

સ્થાન:- સેવા સાધના છાત્રાલય, ભુજ