આગામી માર્ચ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે રાજ્યના પ્રવાસે

copy image

આગામી માર્ચ માસમાં ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે રાજ્યના પ્રવાસે આવશે. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ સમયે  વડાપ્રધાન મોદી મહત્ત્વના બે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમાં સુરત અને નવસારીમાં આયોજિત કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપ્યા બાદ 8 માર્ચની સાંજે નવસારીથી દિલ્હી જવા પ્રસ્થાન કરશે. સુરતમાં રાત્રિ રોકાણ સમયે ગુજરાત ભાજપના નવા પ્રમુખના નામે અંગે ચર્ચા થઈ શકે છે.