કેરા નજીક ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

ભુજ ના કેરા પાસે ગમખ્વાર અકસ્માત

ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત

અકસ્માતમાં મરણ આંક મોટો હોવાની શકયતા

અકસ્માત અનેક લોકો ઘાયલ થયા

108 દ્વારા ઘાયલો ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા