ગાંધીધામ SBI બેન્કના સિક્યુરીટી ગાર્ડ દ્વારા અકસ્માતે બંદૂકમાંથી થયું મીસ ફાયર

image-152

copy image

copy image

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ SBI બેન્કના સિક્યુરીટી ગાર્ડ દ્વારા અકસ્માતે બંદૂકમાંથી મીસ ફાયર થઈ ગયું હોવાનો બનાવ સપાટી આવ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવમાં  સિક્યુરીટી ગાર્ડને  પોતાને પગમાં ગોળી વાગતા ઘાયલ થયો હતો. બનાવને પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.