કેરા મુન્દ્રા રોડ પર ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત : પાંચ લોકોએ ગુમાવ્યો જીવ

કેરા મુન્દ્રા રોડ પર ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત……
બસ મુન્દ્રાથી ભુજ આવી રહી હતી તે સમયે સર્જાયો હતો આ અકસ્માત……
સર્જાયેલ અકસ્માતમાં પાંચ લોકોના મોત……
૧૦૮ મારફતે ઇજાગ્રસ્ત લોકોને જીકે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા……
૨૦ જેટલા લોકોને જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા……
ખાનગી બસમાં ૪૦ લોકો સવાર હતા……
પાંચ મૃતદેહ જીકે જનરલ હોસ્પિટલ પીએમ માટે પહોંચ્યા……
૨૦ થી વધુ લોકો હાલ સારવાર હેઠળ……
પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
માનકુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી