આદિપુરમાંથી ક્રિકેટનો સટ્ટો રમાડતા એક ઈશમની કરાઈ ધરપકડ

copy image

copy image

   આદિપુરમાંથી ક્રિકેટનો સટ્ટો રમાડતા એક ઈશમને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસે મળેલ પૂર્વ બાતમીના આધારે રાત્રિના અરસામાં આ કાર્યવાહી હાથ ધારવામાં આવેલ હતી. જેમાં  લીલાશાહ પ્રોવિઝન સ્ટોરની બહાર કાર્યવાહી હાથ ધરી હતી, અહી આરોપી ઈશમ આઈ.સી.સી. ટ્રોફીની ચાલતી ભારત- બાંગલાદેશની મેચ પર  ઓનલાઈન સટ્ટા બેટિંગની આઈ.ડી. મેળવીને રમતો હતો.પોલીસે આરોપીની અટક કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.