ભુજ ડોલર હોટેલ પાસે રેલ્વે ફાટક પાસે મોટી દુર્ઘટના ટળી

ગઈકાલે હજુ 6 લોકો અક્સ્માત એ ભોગ લીધો એની સાહી સુકાઈ નથી ત્યાં ભુજ મા બસ ચાલકે રેલ આવતા ચાલુ ફાટક મા બસ નાખી દીધી

તંત્ર ને ધોળી ને પી જતા પેસેન્જર બસ પર કોઈ રોક લાગશે ખરુ કે હજી મોટું અક્સ્માત ની રાહ જોઈ રહ્યા છે