માંડવીના ગુંદિયાળીમાં 22 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
copy image

માંડવી તાલુકાના ગુંદિયાળીમાં 22 વર્ષીય યુવાને કોઈ કારણોસર ગાળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવીના ગુંદિયાળી ગામે રહેતા પ્રિયેન નામના યુવાન ગત સાંજ પહેલાં કોઇ અકળ કારણોસર પોતાના ઘરે પંખામાં દુપટ્ટા વળે ગળે ફાંસો ખાઇ લીધો હતો. આ બનાવ અંગે પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.