અબડાસાના ગામમાં 9 વર્ષીય સગીરા સાથે શારીરિક અડપલાં કરનાર શખ્સને જેલના હવાલે કરાયો

copy image

copy image

 અબડાસાના ગામમાં 9 વર્ષીય સગીરા સાથે શારીરિક અડપલાં કરનાર આરોપી ઈશમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 12/2ના આરોપી ઈશમે ફરિયાદીની સગીર વયની દીકરીને રૂપિયાની લાલચ આપી શારીરિક અડપલાં કર્યાં હતાં. આ બનાવ પોલીસ ચોપડે ચડતા આરોપીની અટક કરી લેવામાં આવેલ છે. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.