જુના સુગારીયા ગામે મંદિરમાં થયેલી ચોરીને ગણતરીના કલાકોમાં ઉકેલીને આરોપીને પકડી પાડવા બદલ ગાંધીધામ પોલીસને અભિનંદન પાઠવતા ગૃહ મંત્રી હર્ષ સંઘવી

કચ્છ વિસ્તારની શાંતિ અને સુરક્ષા માટે કટિબદ્ધ ગાંધીધામ પોલીસના અધિકારીઓની સાથે ગાંધીનગર ખાતે બેઠક કરીને અંજારના જુના સુગારીયા ગામે મંદિરમાં થયેલી ચોરીને ગણતરીના કલાકોમાં ઉકેલીને આરોપીને પકડી પાડવા બદલ અભિનંદન પાઠવતા ગૃહ મંત્રી હર્ષ સંઘવી