“ચોરી કે છળકપટથી મેળવેલ બે મોટર સાઇકલ સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ઘરફોડ/વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવૃત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને,
આજરોજ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબ તથા પો.સબ ઇન્સ. એચ.આર.જેઠી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સટેબલ સુરજભાઇ વેગડા, મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓ ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવજીભાઇ મહેશ્વરી તથા સુરજભાઇ વેગડાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, રાણુભા ખાનજી જાડેજા રહે. દેવપર (ગઢ) તા. માંડવી વાળો પોતાના કબ્જા-ભોગવટાના ગાયોના વાડામાં બે મોટર સાઇકલ રાખેલ છે. અને તેના કબ્જા માં રહેલ આ મોટર સાઇકલના તેની પાસે કોઇ આધાર-પુરવા નથી જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા રાણુભા ખાનજી જાડેજા ઉ.વ. ૩૪ રહે. જૈન ફળીયુ, દેવપર (ગઢ) તા. માંડવી-કચ્છ વાળો મળી આવેલ મજકુર ઇસમને બન્ને મોટર સાઇકલ બાબતેના આધાર પુરાવાઓની માંગણી કરતા કોઇ આધાર પુરાવાઓ નહી હોવાનુ જણાવેલ જેથી મજકુર ઇસમને આ મોટર સાઇકલ કોની પાસેથી લીધેલ હોવા બાબતે પુછ પરછ કરતા સદરહુ મોટર સાઇકલ આજથી છએક મહીના પેહલા ખંભરા ગામના રાજેશ ઉર્ફે ભોલા રામજી ગુજરીયા પાસેથી વેચાતી લીધેલ હતી. મને આ બાઇકના કોઇ રજીસ્ટ્રેશન કાગળો આપેલ ન આપેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ બન્ને મોટર સાઇકલ બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
- કબ્જે કરેલ મુદામાલ
- હીરો કંપનીની મો.સા. ચે.નં. MBLHAWO89K5H08815 એ.નં. HA10AGKSH13655 રજી.નંબર બાબતે ખરાઇ કરતા GJ-12-EB-0576, કી.રૂા. ૧૦,૦૦૦/-
- હીરો કંપનીની મો.સા. ચે.નં. MBLHAR079J5M01875 એ.નં. HA10AG/SMO2811 રજી.નંબર બાબતે ખરાઇ કરતા GJ-12-DQ-4388, કી.રૂા. ૧૦,૦૦૦/-
- પકડાયેલ ઇસમ
- રાણુભા ખાનજી જાડેજા ઉ.વ. ૩૪ રહે. જૈન ફળીયુ, દેવપર (ગઢ) તા. માંડવી-કચ્છ
- પકડવાનો બાકી ઇસમ
- » રાજેશ ઉર્ફે ભોલા રામજી ગુજરીયા રહે. ખંભરા તા.અંજાર
- રાજેશ ઉર્ફે ભોલા રામજી ગુજરીયાનો ગુનાહીત ઇતિહાસ
- આદીપુર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૦૮૩/૨૦૧૫ આઇ.પી.સી.ક. ૩૭૯ મુજબ
- અંજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૧૭૦/૨૦૧૫ આઇ.પી.સી.ક. ૩૮૯ મુજબ
- અંજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૧૭૪/૨૦૧૫ આઇ.પી.સી.ક. ૩૭૯ મુજબ
- અંજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૧૫૨/૨૦૧૫ આઇ.પી.સી.ક. ૩૭૯ મુજબ
- આદીપુર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૦૮૯/૨૦૧૫ આઇ.પી.સી.ક. ૩૭૯ મુજબ
- અંજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૧૪૨/૨૦૧૫ આઇ.પી.સી.ક. ૩૭૯ મુજબ
- અંજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૧૭૬/૨૦૧૫ આઇ.પી.સી.ક. ૩૭૯ મુજબ
- ►અંજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૧૮૦/૨૦૧૫ આઇ.પી.સી.ક. ૩૭૯ મુજબ
- અંજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૦૭૫/૨૦૧૫ આઇ.પી.સી.ક. ૩૭૯ મુજબ
- અંજાર પો.સ્ટે. પાસા નં.૦૦૦૪/૨૦૧૬
- અંજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૧૭૫/૨૦૧૫ આઇ.પી.સી.ક. ૩૭૯ મુજબ
- અંજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૧૮૧/૨૦૧૫ આઇ.પી.સી.ક. ૩૭૯ મુજબ
- આદીપુર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૧૨૧/૨૦૧૫ આઇ.પી.સી.ક. ૨૨૪ મુજબ
- અંજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૦૪૯/૨૦૧૮ આઇ.પી.સી.ક. ૩૨૩,૩૯૪,,૧૧૪ વિગેરે મુજબ
- ►અંજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૧૧૧/૨૦૧૬ આઇ.પી.સી.ક. ૩૭૯ મુજબ
- અંજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૧૩૦/૨૦૧૯ આઇ.પી.સી.ક. ૩૭૯ મુજબ
- અંજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૭૨૯/૨૦૨૨ પ્રોહિ .ક. ૬૫(ઇ)(એફ) મુજબ
- અંજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૦૮૯/૨૦૨૨ આઇ.પી.સી.ક. ૨૯૪(બી), ૩૫૪એ(૧)(૪),૩૫૪ડી, ૫૦૬(૨) વિગેરે મુજબ
- અંજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૭૧૯/૨૦૨૧ પ્રોહિ .ક. ૬૫(એ)(એ),૮૧ વિગેરે મુજબ
- અંજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.૨.નં.૫૫૫/૨૦૨૧ પ્રોહિ .ક. ૬૫(એફ) મુજબ
- અંજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૦૫૦/૨૦૨૩ આઇ.પી.સી.ક. ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૩,૩૨૪, ૩૨૫, ૪૨૭ વિગેરે મુજબ
- અંજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૩૧૧/૨૦૨૪ આઇ.પી.સી.ક. ૩૭૯ મુજબ
- અંજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૨૦૦/૨૦૨૪ આઇ.પી.સી.ક. ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ
- અંજાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૦૦૩/૨૦૨૪ બી.એન.એસ.ક. ૩૦૩(૨) મુજબ
- અંજાર પો.સ્ટે. પાસા નં.૦૦૧૫/૨૦૨૪