૮ માર્ચ મહિલા દિવસ નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા મહિલાઓના હાથમાં

copy image

copy image

આજે ૮ માર્ચ મહિલા દિવસ નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે પીએમની આ મુલાકાત દરમિયાન તેમની સુરક્ષા મહિલાઓના હાથમાં રહેશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, પીએમ મોદી નવસારીમાં મહિલા દિવસના કાર્યક્રમમાં એક મેગા કાર્યક્રમને સંબોધિત કરશે ત્યારે આ પ્રસંગે, મહિલા શક્તિનું એક અનોખું ઉદાહરણ પ્રસ્થાપિત થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીની સુરક્ષા માટે મહિલા પોલીસ કર્મચારીઓને તૈનાત કરાઈ છે.