અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયમંડની હેરાફેરી કરતા ત્રણ પેસેન્જર 3 કરોડ રૂપિયાના ડાયમંડ સાથે દબોચાયા

copy image

copy image

સૂત્રો જણાવી રહયા છે અમદાવાદ ડીઆરઆઈના અધિકારીઓએ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયમંડની હેરાફેરી કરતા ત્રણ પેસેન્જરને 3 કરોડ રૂપિયાના ડાયમંડ સાથે દબોચી લીધા હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયમંડની હેરાફેરી કરતા ત્રણ પેસેન્જરને 3 કરોડ રૂપિયાના ડાયમંડ સાથે ઝડપી પાડવામાં આવતા તમામની અટક કરવામાં આવી છે. હાલમાં આ મામલે તપાસ ચાલુ હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે અમદાવાદ ઉપરાંત સુરતમાં પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.