બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત

ગઢસીસા નજીક દેવપર ગઢના બસ સ્ટેશન પાસે અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત

નખત્રાણા તાલુકાના દનણા ગામના બે આશાસ્પદ વિદ્યાર્થી ગઢસીસા પરીક્ષા આપવા જતા હતા ત્યારે બની ઘટના

હારવેસ્ટર સાથે બાઇક ભટકાતા સર્જાઈ કરુણાતીકા

અન્ય એક ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે ભુજ ખસેડાયો

અકસ્માતના પગલે અરેરાટી ફેલાઈ