તંત્રીના વિચાર : કચ્છની કાયાપલટ થઈ રહી છે પણ….?

કચ્છની કાયાપલટ થઈ રહી છે પણ….?
હવે કચ્છ સામાન્ય રીતે બે પ્રકારે ઓળખાય છે, પહેલું ભૂકંપ પહેલાનું અને બીજું ભૂકંપ-2001- પછીનું….
આજે કચ્છ પ્રદેશનો ડાઉટ કચ્છડો કામણગારો અને શોભા વાળો લાગે છે. તે વાત નિશક છે.
કચ્છની કાયાપલટ થઈ ચૂકી છે….પણ કચ્છના લખપત જેવા તાલુકાને છૂટપર વિકાસ સિવાય શું મળ્યું છે…?
તે પ્રશ્ન વિચારવા જેવો છે. આજ કચ્છનો મોટા ભાગનો વિસ્તાર વિકાસ મીઠા ફળ ચાખી રહ્યો છે. વાગડનો સૂરસુદૂર ખડીર પણ વિકાસ માટે હકદાર છે….
આપણે સૌ કચ્છવાસીઓ કચ્છ હિતેચ્છુઓ કચ્છનું નૈતૃત્વ લખપત અબડાસા તથા રાપરના ખડીર જેવા વિસ્તારો તરફ નજર દોડાવે એજ પરમતત્વને પ્રાર્થના
HJ સોની
એડિટર