ચોટીલા હાઇવે પરથી ગેસના બાટલા ડાયવર્ઝન કરવાનું કૌભાંડ ઝડપાયું
copy image

ગુજરાતના ચોટીલા હાઇવે પરથી ગેસના બાટલા ડાયવર્ઝન કરવાનું કૌભાંડ ઝડપાયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગેસના બાટલાનું અન્ય શહેરમાં ડાયવર્ઝન કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રિલાયન્સ કંપનીના કોમર્શિયલ LPG બાટલા ભરેલા ટ્રકને ઝડપીને સમગ્ર મુદ્દામાલ કબ્જે કરાયો છે. LPG ગેસનું ડાયવર્ઝન કરી અનઅધિકૃત વહન કરતા ઝડપાયું છે.