ભુજના સ્મૃતિવન નજીક ટ્રક અડફેટે બાઈકસવારનું મોત
copy image

ભુજના સ્મૃતિવન નજીક ટ્રક અડફેટે બાઈકસવારનું મોત
હજુ માધાપરના શિક્ષિકાના અકસ્માતે મૃત્યુની શ્યાહી સૂકાઈ નથી ત્યાં બીજો અકસ્માત
પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી
સ્મૃતિવન નજીક અકસ્માત ઝોન બની રહ્યો છે ઘાતક