કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩

છઠ્ઠા દિવસ ની મેચ તારીખ ૧૧/૦૩/૨૦૨૫

કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩* કચ્છની સૌથી મોટી ઓપન ડે – નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તા.૦૬/૦૩/૨૦૨૫ થી જ્યુબીલી ગ્રાઉન્ડ સુજ ખાતે શરૂ થયેલ છે જેમાં કુલ પર૦ ટીમોએ ભાગ લીધેલ છે. આ સાથે તારીખ ૧૧/૦૩/૨૦૨૫ના છક્ષ દિવસ ની પ્રથમ ક્રિકેટ મેથ આતિકા ઇલેવન કેશ અને મારવાડી ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં આતિકા ઇલેવન ભુજ ની જીત થઇ હતી. બીજી મેચ સિવાજી ઇલેવન ઉગેડી અને DLC ઇલેવન નાગોર વચ્ચે રમાઇ જેમાં DLC ઇલેવન નાગોર ટીમ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ હોમગાર્ડ : અને રોયલ A વચ્ચે રમાઇ હતી. જેમાં રોયલ A વિજેતા થઈ હતી. ચોથી મેચ હોમગાર્ડ ઇલેવન અને રાવલવાડી ઇલેવન વચ્ચે રમાઇ જેમાં હોમગાર્ડ ઇલેવન ના ટિમ ની જીત થઇ હતી. પાંચમી મેચ ભાઇ ભાઇ વાળા ઇલેવન અને બૂમ બૂમ ઇલેવન વચ્ચે રમાઇ જેમાં બુમ બુમ ઇલેવન ટીમ વિજેતા થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી.

આ પેચ દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પધારેલ મહેમાનો માં રવિભાઇ ત્રવાડી, શૈલેન્દ્રસિંહ જાડેજા, ધવલરાજ મોલંકી, ગુજરાત પ્રદેશ દશનામ ગોસ્વામી સમાજ યુવક મંડળ પ્રમુખશ્રી જયેશગીરી ગોસ્વામી, યોગેશ ત્રિવેદી, હિતેશભાઇ ખંડોલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મનોજભાઇ ચાવડા, દિપકભાઈ સિજ, અમિલ કચ્છ ગોસ્વામી સમાજ યુવક મંડળ મહામંત્રીશ્રી કિશનગીરી ગૌસ્વામી, ડો. હિતેશભાઇ ગૌસ્વામી, મંથન ગોસ્વામી, દીપક પટેલ, કાઉન્સીલર જીતુભા ઝાલા, સંતુભાજાડેજા, યુવરાજસિંહ જાડેજા, પ્રવીણભાઈ મુછડિયા, બ્રિજેશભાઇ મહેશ્વરી, કૌશિકભાઇ દાફડા, મહેશભાઈ મોતા, હિતેશભાજી દાકડા, હરદીપસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, વાલજીભાઈ ધેડા, શૈલેષ ઘેડા, મથુરસિંહ જાડેજા, કમલભાઇ ગઢવી, કુલદીપસિંહ જાડેજા રોચલ એકેડમી સુજ, મોક્ષ લોંયા વિગેરે હાજર રહ્યા હતા.