કોર્ટે ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા દરેક વૃક્ષ માટે 1 લાખ રૂપિયાના દંડને આપી મંજૂરી

copy image

copy image

સુપ્રીમ કોર્ટ દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક વલણ અપનાવવામાં આવેલ છે. ત્યારે વધુમાં સુપ્રીમ કોર્ટે જણાવેલ કે, ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારાઓ પ્રત્યે કોઈ દયા ન બતાવવી જોઈએ. તેમજ વધુમાં સૂત્રોનું કહેવું છે કે  કોર્ટે ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા દરેક વૃક્ષ માટે 1 લાખ રૂપિયાના દંડને મંજૂરી પણ આઈ દીધી છે. હવેથી ગેરકાયદેસર રીતે કોઈ પણ શખ્સ વૃક્ષ કાપશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.