ગાંધીધામ ખાતે આવેલ નવા કંડલા ઝૂંપડ પટી વિસ્તારમા ભયંકર આગ ભભૂકી ઊઠતા ધોડદામ મચી : સ્થાનિકોમાં ભયનો માહોલ

નવા કંડલા ઝૂંપડ પટી વિસ્તાર ગંભીર રીતે આગ ભભૂકી ઊઠતા ભારે ધોડદામ મચી જવા પામી…..
ભયંકર આગ નાં કારણે લોકોમાં ભયનો માહોલ……
રહેવાસીઓના સરસામાન પણ સળગી રહ્યા છે….
વહેલી તકે આગ ને કાબુમાં ન આવે તો બહું મોટું જાન માલ નું નુકશાન થવાનું જોખમ….