ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીના દબાણ પર ફરી વળ્યું દાદા નું બુલડોઝર

પૂર્વ કચ્છ પોલીસે આરોપી નું દબાણ કર્યું દૂર.
આરોપીનું નામ: મહંમદ હાજી મહંમદ હુસેન સૈયદ રહેવાનું સીનોગ્રા ગામ
ડિમોલેશન નું સ્થળ: સીનોગ્રા ગામ ખાતે આરોપીના રહેણાંક મકાને
આરોપી પોતાના અંગત ફાયદા સારું સિનોગ્રા ગ્રામ પંચાયતની સરકારી જમીન પર પોતાના રહેવા અને ગુનાખોરી કરવા ઉપરોક્ત સ્થળે મકાન બનાવેલ જેમાં
આરોપીનું ગુનાહિત ઇતિહાસ: આરોપી NDPS ના વિવિધ ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલ છે