ભુજની ખાનગી હોસ્પિટલમાં ઇન્જેકશનનું રીએક્શન આવવાથી બીદડાની 21 વર્ષીય પરીણીતનું મોત

copy image

copy image

માંડવી ખાતે આવેલ બિદડામા 21 વર્ષીય પરીણીતાને ભુજની ખાનગી હોસ્પિટલમાં ઇન્જેકશન આપવાથી રિએકશન આવતાં મોત નીપજયું હતું.  આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બિદડાના પૂજા પાર્કમાં રહેતી 21 વર્ષીય યુવા પરિણીતા અનુષ્કાસિંઘ ચૌધરીને  ગત દિવસે ભુજની કે.કે. હોસ્પિટલમાં ઇન્જેકશન આપવાથી રિએકશન આવી જતાં તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.