માણાવદરમાં 45,000 ના વાયરની તસ્કરી

જુનાગઢ : માણાવદરના બાંટવામાં રહેતા મેહુલ રમેશભાઈ રામાણીનું નાનડિયા ગામે આવેલ ગોડાઉનના કોઈ તસ્કરોએ તાળાં તોડી રૂ.45,000 ની કિંમતનો 450 કિલો એલ્યુમિનિયમ વાયર તસ્કરી કરી લઈ ગયાની ફરિયાદ લખાવાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *