આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો ઈસમ પકડાયો

અમદાવાદ : સિંધુભવન રસ્તા પર અશ્વવીલા બંગ્લોઝમાં રહેતો સ્નેહલ કે શાહ આઈપીએલની મુંબઇ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચેની ક્રિકેટ મેચ પર મોબાઈલથી સટ્ટો રમતા ક્રાઇમ બાંચના હાથે પકડાઈ ગયો હતો. તેના બંગ્લામાંથી પોલીસે મોબાઈલ અને લેપટોપ મળીને રૂ. 55,000 નો મુદામાલ જપ્ત કર્યો હતો. સટ્ટો રમવા માટેની વેબસાઇડ તેને મુકેશ રાજકોટ આપી હોવાનું બહાર આવતા પોલીસે મુકેશની શોધ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *