મેઇન રોડ નજીકથી એક શખ્સને દારૂ સાથે પકડ્યો

જંગલેશ્વર મેઇન રોડ સ્મશાન આગળ શક્તિ કોલ ડેપો સામેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ સાથે શખ્સ રાહુલભાઈ મનુભાઈ જાદવ રહે. જંગલેશ્વર મેઇન રોડ શક્તિ કોલ ડેપો સામે સ્મશાન આગળ રાજકોટ વાળાને પોતાના કબ્જા ભોગવટાના એક્ટિવા મોટર સાયકલ નંબર જીજે ૦૩ એચએમ ૦૧૨૫ માં ગેરકાયદેસર કોઈ પણ જાતના પાસ પરમીટ કે આધાર વગર ઇંગ્લિશ દારૂની બોટલ નંગ-૪૦ કિંમત રૂ.૧૨,૦૦૦ તથા એક્ટિવા મોટર સાયકલ મળી કુલ કિંમત રૂ.૪૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે શખ્સને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ પોલીસ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *