નિરોણામા ગંજીપાના વડે જુગાર રમતા બે શખ્સો પકડાયા

970736623Jugar

copy image

copy image

નિરોણામા ગંજીપાના વડે જુગાર રમતા બે ઇસમોને પોલીસે પકડી પાડ્યા હતા. આ મામલે વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર ગઈકાલે નિરોણા ગામના આશાપુરા નગરની પાછળ બાવળોની ઝાડીમાં બે શખ્સો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા. તે ઉપરાંત પોલીસ ત્યાં પહોચી હતી, અને તે શખ્સોને રોકડ રૂ; 2420 સાથે પકડી પાડ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.