નાની ચીરઈમાં પાણીનાં નાળાંમાં ડૂબી જવાથી આધેડનું મોત

dead on lake

copy image

dead on lake
copy image

ભચાઉ ખાતે આવેલ નાની ચીરઈમાં પાણીનાં નાળાંમાં ડૂબી જવાથી એક આધેડનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાથી મળતી વિગતો અનુસાર નાની ચીરઈમાં ગોયલ સોલ્ટ કંપનીની નજીક પાણીનાં નાળાંમાં 40થી 45 વર્ષીય માનશિક સ્થિતિ ખરાબ હોય તેવો આધેડ ડૂબી જતાં તેનું મોત થયુ હતું. આ બનાવ અંગે વધુમાં મળતી વિગતો મુજબ તે હતભાગી કોણ છે, તે સહિતની વધુ તપાસ પોલીસે આદરી છે.