Skip to content
કોડીનાર તાબેના છાછર ગામે અબ્દુલ રખા દયાતરની વાડીમાં દેશી દારૂની ભટ્ટી ધમધમતી હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે રેડ પાડી હતી. અને 1065 લિટર દેશી દારૂનો આથાનો જથ્થો પકડી લીધો હતો. પોલીસે સમીર સાહિલ ભટી નામના ઇસમને પકડી લીધો હતો.