સાબરકાંઠા – અરવલ્લીના 3.5 લાખ પશુપાલકો માટે જીવાદોરી સમાન સાબર ડેરીમાં વાર્ષિક દૂધ વધારો ઓછો આપવાના મામલે પશુ પાલકો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન.