6.50 લાખનો ચેક પરત ફરતા આરોપી એક વર્ષ માટે જેલના હવાલે

jail

copy image

copy image

  6.50 લાખનો ચેક પરત ફરતા આરોપી ઈશમને એક વર્ષની કેદ ફટકારવામાં આવી છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ કેસમાં ફરિયાદી એવા સંગીતાબેન વિક્રમભાઈ શાપરાએ માધાપરના આરોપી મનિષ લક્ષ્મીગર ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદ અને ચેકની રકમ વળતર તરીકે ચૂકવવા આદેશ કર્યો હતો.