અમદાવાદ ઝોન 5ની અધ્યક્ષતામાં ઈદે મિલાદ તથા ગણેશ વિસર્જનના તહેવાર પર ફુટપેટ્રોલિંગ કરવામાં આવ્યું

અમદાવાદ ઝોન 5ની અધ્યક્ષતામાં પોલોસ ઇન્સ્પેક્ટર શ્રી રખિયાલ પોસ્ટ અને બાપુનગર પોસ્ટ તથા પોલોસ ઇન્સ્પેક્ટર શ્રી ટ્રાફિક એચ ડિવિઝનના પોલીસના માણસો સાથે રાખી ઈદે મિલાદ તથા ગણેશ વિસર્જનના તહેવાર અનુસંધાને ઈદે મિલાદ ઝૂલુસના રુટ પર DCP ડોક્ટર જીતેન્દ્ર અગ્રવાલ તેમજ પીઆઈ સહિત પોલીસ કાફલા સાથે ફુટપેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
રીપોર્ટ બાય: અશ્વિન લીંબાચીયા, અમદાવાદ