ભુજમાં 33 વર્ષીય પરીણીતાએ કર્યો આપઘાત

copy image

copy image

ભુજમાં 33 વર્ષીય પરીણીતાએ ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજની રામનગરીમાં રહેતા લક્ષ્મીબેનએ જીવનનો અંતિમ માર્ગ પકડી લીધો હતો. હતભાગી મહિલા પોતાના ઘરે હતા તે સમયે કોઈ અકળ કારણે ઝાડમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેમણે તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા  ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.