કચ્છ કેર ટીવી ન્યુઝમાં ચીફ બ્યૂરો પદની નિમણૂક અંગે માહિતી
કચ્છ કેર ટીવી ન્યૂઝ માટે નખત્રાણા અને માંડવી તાલુકામાં ચીફ બ્યૂરોની નિમણૂક કરવાની છે. ઉપરાંત તાલુકા વાઈસ પત્રકારની પણ નિમણૂક કરવા જઈએ રહ્યા છીએ, તેમજ વહેલા તે પહેલાના ધોરણે નિમણૂક કરવામાં આવશે. તો, અનુભવી લોકો તાત્કાલિક ધોરણે નીચે દર્શાવેલ નંબર પર સંપર્ક કરો.
મો:- 92281 38645