ભુજના લાખોંદમાં રહેતા 24 વર્ષીય યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

copy image

copy image

ભુજના લાખોંદમાં રહેતા 24 વર્ષીય યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ તાલુકાના લાખોંદમાં રહેતો અંકેશ ચાવડા નામનો યુવક પોતાની વાડીએ ગયેલ હતો જ્યાં ડૂબી જતાં તેને પાણીમાંથી બહાર કાઢી તત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આદરી હોવાનું સામે આવ્યું છે.