શિરડી દર્શન કરીને પરત ફરેલા મિત્રોને નડ્યો અકસ્માત : ત્રણના મોત અન્ય ચાર ગંભીર હાલતમાં
copy image

શિરડી દર્શન કરીને પરત ફરેલા સુરતના 7 મિત્રો બન્યા અકસ્માતનો ભોગ….
આ ગોઝારા અકસ્માતમાં ત્રણ બન્યા કાળનો કોળિયો…
સ્કૂલ બસ કોન્ટ્રાક્ટરે કાબૂ ગુમાવતાં સર્જાયો અકસ્માત…
સ્કૂલ બસ કોન્ટ્રાક્ટરે કાબૂ ગુમાવતાં ફોર્ચ્યુનર પલટી….
સર્જાયેલ અકસ્માતમાં ફોર્ચ્યુનર ગાડીનો ડૂચો વાલીગ્યો…
આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત : ચારની હાલત ગંભીર