ગુજરાતમાં વધુ એક પોલીસ હેડ કોન્સ્ટેબલનો આપઘાત
copy image

ગુજરાત પોલીસ વિભાગ માટે છેલ્લા 24 કલાક અતિ દુ:ખદ રહ્યા છે…
પાટનગર ગાંધીનગરમાં વધુ એક પોલીસ હેડ કોન્સ્ટેબલનો આપઘાત….
આ આપઘાતના પગલે સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે….
માત્ર 24 કલાકની અંદર રાજ્યમાં ત્રીજો પોલીસકર્મીના આપઘાતનો બનાવ સામે આવ્યો છે….
{ઉપરોક્ત તમામ માહિતી ગૌણ માહિતીના આધારિત છે}